મહારેલી / બંગાળમાં PM મોદીએ કહ્યું- હા, હું મારા મિત્રો માટે કામ કરું છું, જાણો કોને ગણાવ્યા દોસ્ત

pm modi said yes i work for my friends and then told who are his friends at kolkata

કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ્સ ખાતે યોજાયેલી રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિરોધીઓ પર અનેક હુમલા કર્યા હતા. તેણે કહ્યું કે તેના વિરોધીઓ કહે છે કે હું મિત્રો માટે કામ કરે છે. હા, હું મારા મિત્રો માટે કામ કરું છું અને તે મિત્રો ગરીબ, મજૂર, શોષિત લોકો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ