નિવેદન / અબ કી બાર કોનું બિહાર ? PMએ કહ્યું, 'મહિલાઓ કહી રહી છે કે ઘરવાળા ગમે તે કહે, હું મોદીની સાથે'

pm Modi Said 'Women are saying that whatever Husband do, I am with Modi'

કોરોનાકાળમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં NDA માટે પીએમ મોદી જોરદાર પ્રચાર કરી રહ્યા છે.  બિહારમાં આજે પીએમ મોદીએ મહિલાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ