VIDEO / વૅક્સિન લેતા પહેલાં PM મોદીએ નર્સને કહ્યું કે, જાડી સોય લેજો કારણ કે...

pm modi said to the nurse niveda use thick needle for vaccination

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોરોનાની વેક્સિનનો ડોઝ આપનાર નર્સે જણાવ્યું હતું કે, તેઓ વેક્સિન લેવા માટે આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, નેતાઓ જાડી ચામડીના હોય છે, સોય મોટી લેજો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ