નિવેદન / બંગાળની ચૂંટણી સમયે હિંસા બાદ PM મોદીએ એવું નિવેદન આપ્યું કે, મમતા દીદીને નહીં ગમે

PM Modi said on cooch Behar violence didi and her goons are shocked after seeing bjp victory

પશ્ચિમ બંગાળમાં આજે ચોથા તબક્કાનું મતદાન ચાલુ છે. તો આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિલીગુડીમાં એક ચૂંટણી સભાને સંબોધી હતી.જેમાં TMC અને મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ