મોટું નિવેદન / કાશ્મીરમાં પઠાણનો ક્રેઝ! PM મોદીએ લોકસભામાં કહ્યું, '10 વર્ષ બાદ શ્રીનગરના થિયેટરો પર લાગ્યા હાઉસફુલના પાટીયા'

PM Modi said in the Lok Sabha, 'After 10 years, the boards of Srinagar's theaters were put up for Housefull'.

PM મોદીએ સંસદના ભાષણમાં સ્પાય થ્રિલરનો ઉલ્લેખ કર્યા પછી શાહરૂખ ખાનના ચાહકો અને સિનેમા પ્રેમીઓ હવે સાતમાં આસમાને હોઇ ભારે ઉત્સાહ સાથે PM મોદીએ ના ભાષણ પર ટિપ્પણીઓ કરી રહ્યા છે

બ્રેકિંગ ન્યૂઝ