ખેડૂત આંદોલન / PM મોદીનો ખેડૂતોને ખાસ સંદેશઃ કહ્યું ખેડૂતોને સશક્ત કરવામાં જોડાઈ છે સરકાર

pm modi said government is continuously working for betterment of farmers all decisions are in farmers favor

પીએમ મોદીએ ચૌરી ચૌરા શતાબ્દિ મહોત્સવમાં ખેડૂતોને ખાસ સંદેશ આપ્યો છે. તેઓએ કહ્યું છે સરકાર છેલ્લા 6 વર્ષથી ખેડૂતોને સશક્ત કરવાનો પ્રયાસ કરી રહે છે. સરકારના દરેક નિર્ણયો ખેતીને લાભ થાય તે માટે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ