રાજનીતિ / સાધ્વી પ્રજ્ઞાએ ગોડસેને દેશભક્ત કહેતા PM મોદીએ કહ્યું- હું ક્યારેય માફ નહીં કરું

PM modi sadhvi pragya singh thakur Nathuram Godse

લોકસભા ચૂંટણીમાં અંતિમ તબક્કાના મતદાન પહેલા ભોપાલ ભાજપના ઉમેદવાર ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેને દેશભક્ત કહ્યા હતા. જો કે વિવાદ થતાં તેમણે માફી માગી હતી. પરંતુ આ મામલે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પર ગુસ્સે થયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ