પરંપરા / PM મોદી જન્મદિવસે માતા હિરાબાના આશિર્વાદ લેવા ગુજરાત આવશે?

PM modi s birthday he will not come gujarat for heeraba blessing

આવતીકાલે પીએમ મોદીનો જન્મદિવસ છે ત્યારે માતા હિરાબાના આશિર્વાદ લેવા ગુજરાત આવે છે. પણ આ વખતે ગુજરાત આવશે કે નહીં તે મોટો પ્રશ્નાર્થ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પોતાના જન્મદિવસ પર ગુજરાતઆવે તેવી સંભાવના લગભગ નહિવત છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x