રાજ્યસભા / 18 મહીનામાં જ જમ્મૂ કાશ્મીરની તસવીર બદલી નાંખી, 5 ઓગસ્ટ આતંકીઓનો 'બ્લેક ડે' : PM મોદી

pm modi replies to motion of thanks on presidents address in parliament

રાષ્ટ્રપતિના અભિભાષણ પર રાજ્યસભામાં ચર્ચા પર પીએમ નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, ગૃહને જોઇને અપેક્ષાઓ હતી, પરંતુ ઘણીવાર લાગે છે કે, તેઓ આગળ વધવા જ નથી માંગતા, ત્યાંના ત્યાં જ છો. ક્યારેક એવું લાગે છે કે તેઓ પાછળ જઇ રહ્યા હોય. જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, હવે દેશના અન્ય લોકોની જેમ જમ્મૂ-કાશ્મીરના લોકોને પણ એ તમામ સુવિધાઓ મળવા લાગી છે જે તેઓનો હક હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ