ખુશખબર / નવા વર્ષમાં PMમોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, ખેડૂતોના ખાતામાં 20 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા

 PM Modi releases 10th installment of financial benefit under the Pradhan Mantri Kisan Samman Nidhi scheme

નવા વર્ષના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કિસાન સન્માન નિધિ યોજનાનો દસમો હપ્તો જાહેર કર્યો છે. આનાથી  ખેડૂતોને નવા પાક માટે બિયારણ અને સિંચાઈ ખરીદવામાં મદદ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ