પ્રશંસા / પીએમ મોદીને મળ્યો આ વૈશ્વિક સંસ્થાનો ટેકો,કહ્યું, "તેમના આ નિર્ણયથી દેશનું અર્થતંત્ર તેજીમાં છે"

PM Modi received the support of this global organization, saying,

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (  IMF ) એ પીએમ મોદી ની આત્મનિર્ભર ભારત અભિયાન યોજનાને એક મહત્વપૂર્ણ પહેલ ગણાવી છે. IMF નું કહેવું છે કે મોદી સરકાર ની આ પહેલ ભારતમાં ટકાઉ વિકાસ ની ખાતરી કરશે. આ માટે નીતિઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ