લાલ 'નિ'શાન

ચૂંટણી / વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીને લઇને ઇન્કમ ટેક્ષ વિભાગે કર્યો મોટો ખુલાસો

pm-modi-received-income-tax-refunds-5-times

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ તથા ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીને લઇને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર તેમણે 18 વર્ષમાં તેમણે પાંચ વખત કર રિફંડ લીધેલ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ