વિરોધ / કોલકત્તામાં PM મોદીનો જબરજસ્ત વિરોધ, વિદ્યાર્થીઓએ 'મોદી ગો બેક' ના નારા લગાવ્યા

pm modi reaches west bengal students federation raised go back modi slogan in kolkata against caa nrc mamata banerjee

પીએમ નરેન્દ્ર મોદી શનિવારે (11 જાન્યુઆરી) એ પશ્ચિમ બંગાળના બે દિવસની મુલાકાતે કોલકાતા પહોંચ્યા. જ્યાં સ્ટૂડેન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ પીએમની કોલકાતા યાત્રાનો જોરદાર વિરોધ કર્યો. આ દરમિયાન તેઓએ હાથમાં પ્લેકાર્ડ લઇને નાગરિકતા કાયદો (CAA) અને NRCને લઇને પોતાનો વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓએ આ દરમિયાન 'મોદી ગો બેક'ના નારા પણ લગાવ્યા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ