વિદેશ નીતિ / માલદીવ પ્રવાસ પાછળ છે PM મોદીનો મોટો પ્લાન, '...તો ચીન અને પાકિસ્તાન પડશે નબળા'

PM Modi reaches in Maldives for first trip

નરેન્દ્ર બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત માલદીવ અને શ્રીલંકાના પ્રવાસે છે. પાડોશી ફસ્ટની રણનીતિ અંતર્ગત મોદીનો આ પ્રવાસ અનેક રીતે મહત્વપૂર્ણ છે. હિન્દ મહાસાગર અને દક્ષિણ પશ્ચિમમાં વર્ચસ્વ માટે આ પ્રવાસ ભારત માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ