મુલાકાત / ચીન સાથેના તણાવ વચ્ચે PM મોદી લેહની સરપ્રાઇઝ મુલાકાતે પહોંચ્યાં, જવાનો સાથે કરી વાતચીત

pm modi reaches leh to review security situation

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન સાથેના તણાવ વચ્ચે સરપ્રાઇઝ મુલાકાત લેવા લેહ પહોંચ્યા છે. પીએમ મોદી સાથે સીડીએસ બિપિન રાવત પણ લેહ પહોંચ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદી નીમૂની ફોરવર્ડ પોસ્ટ પર પહોંચ્યાં. અહી પીએમ મોદીએ સીનિયર અધિકારીઓ અને ITBP અને સેનાના જવાનો સાથે વાતચીત કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ