ઝારખંડ / PM મોદીએ કહ્યું, 'વીતેલા 100 દિવસોમાં દેશે સરકારનાં કામનું ટ્રેલર જોયું, ફિલ્મ તો હજી બાકી'

PM Modi ranchi rally kisan maandhan yojana Jharkhand assembly election

વડાપ્રધાન મોદીએ ગુરૂવારનાં રોજ ઝારખંડનાં રાંચીમાં ચૂંટણી બ્યુગલ ફુંક્યુ છે. રાંચીમાં મોદીએ કિસાન માનધન યોજના સહિત અનેક વિકાસ યોજનાઓની શરૂઆત કરી. યોજનાની શરૂઆત કર્યા બાદ વડાપ્રધાન મોદીએ કેટલાંક ખેડૂતોને પેન્શનનું કાર્ડ પણ સોંપ્યું, જેમાં દેશનાં અનેક રાજ્યોનાં ખેડૂતો શામેલ રહ્યાં.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ