ચૂંટણી / PM મોદીની આજે કઠુઆમાં ભવ્ય રેલી, ભાજપનાં તમામ નેતાઓ નાખશે ધામા

PM Modi rally in kathua jammu for Lok Sabha election 2019

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કઠુઆમાં આજે ભાજપ ઉમેદવાર ડૉ. જીતેન્દ્રસિંહનાં સમર્થનમાં મહારેલીને સંબોધિત કરશે. 18 એપ્રિલનાં રોજ યોજાનાર ઉધમપુર-કઠુઆ-ડોડા લોકસભા સીટ પર ચૂંટણીને જોતા પ્રધાનમંત્રી મોદીનો ચૂંટણી પ્રચાર અભિયાન ખતમ થવાનાં બે દિવસ પૂર્વે રેલીને સફળ બનાવવા માટે પ્રદેશ ભાજપે સંપૂર્ણ તાકાત લગાવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ