UP ELECTION / પીએમ મોદીએ અપાવ્યો ભરોસો: આખી દુનિયા જોઈ રહી છે યુક્રેનની સ્થિતી, એક એક નાગરિકને પાછા લાવી રહી છે સરકાર

pm modi rally in mirzapur we are evacuating students stuc in ukraine

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે છઠ્ઠા તબક્કાનું વોટિંગ થઈ ચુક્યું છે. હવે સાતમા અને અંતિમ તબક્કા માટે કાલે એટલે કે શનિવારે પ્રચાર થંભી જશે. આ અગાઉ રાજકીય પાર્ટીઓ ધૂંઆધાર પ્રચાર કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ