રાજકારણ / આસનસોલમાં PM મોદીના આકરા પ્રહાર, કહ્યું- દીદીએ વિકાસના નામ પર તમારી સાથે દગો કર્યો

pm modi rally in asansol

પશ્ચિમ બંગાળમાં એક તરફ પાંચમા તબક્કાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છઠ્ઠા તબક્કાના મતદાનને લઈને આસનસોલમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ