રાજનીતિ / બિહાર ચૂંટણી પ્રચારમાં PM મોદીએ CAA અને રામ મંદિરને લઇને આપ્યું નિવેદન, કહ્યું- કેટલાક લોકોએ...

pm modi rally bihar assembly election 2020 chhapra motihari samastipur bjp

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભામાં ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર માટે રવિવારે છપરા, સમસ્તીપુર, મોતિહારી અને પશ્ચિમી ચંપારણમાં ચૂંટણી રેલી યોજી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જંગલરાજના યુવરાજને તો તમે જોઇ જ રહ્યા છો. કોંગ્રેસ પાર્ટીનો અવકાશ પણ હવે માત્ર પોતાના પરિવાર સુધી જ સીમિત રહી ગયું છે. માત્રને માત્ર પોતપોતાના પરિવાર માટે કામ કરી રહેલી આ પારિવારિક પાર્ટીઓએ તમને શું આપ્યું? પીએમ મોદીએ પોતાના ચૂંટણી પ્રચારમાં CAA, કલમ 370 અને રામ મંદિરને લઇને પણ નિવેદન આપ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ