દિલ્હી / મન કી બાતમાં PM મોદીએ નાગરિકોને કરી આવી અપીલ, કહ્યું- કોરોનાએ સંકટમાં સાથે રહેવાનું શિખવાડ્યું

pm modi radio program mann ki baat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશની જનતાને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં લોકોને કોરોના કાળમાં સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ