દિલ્હી / PM મોદીએ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે કરી મુલાકાત, બેઠકમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર થઇ ચર્ચા

PM Modi, President Kovind discuss national, international issues at Rashtrapati Bhavan

લદાખ પ્રવાસથી પરત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વચ્ચે રવિવારે મહત્વની મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં વડાપ્રધાને રાષ્ટ્રપતીને દેશ અને વિદેશના વિવિધ મુદ્દા પર રાષ્ટ્રપતીને માહિતી આપી હતી.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ