રાહત / કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાની ઘટનાને પ્રધાનમંત્રી મોદીએ ગણાવી ઐતિહાસિક

PM Modi Praises Nirmala Sitharaman Step To Cut Corporate Tax

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે.  તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાનું પગલું ઐતિહાસિક છે, તેનાથી મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે, દુનિયાભરના રોકાણકારો આકર્ષિત થશે. અમારી અંગત ક્ષેત્રોની પ્રતિસ્પર્ધામાં સુધારો થશે. તેનાથી 130 કરોડ ભારતીયોની જીત થશે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ