સિદ્ધી તેને જઈ વરે / માત્ર 3 મહિનામાં નવી ભાષા શીખીને 10 મુ પાસ કર્યું, PM મોદીએ કરી પ્રેરણાદાયી વાત

pm modi praised kalpana in mann ki baat who passed 10th class in kannada language

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમના 89મા એપિસોડને સંબોધન કર્યુ. આ દરમ્યાન પીએમે એક વિદ્યાર્થીનીનો ઉલ્લેખ કર્યો. જેણે ખૂબ ઓછા સમયમાં કન્નડ ભાષા શીખીને 10માની પરીક્ષામાં સારા નંબર પ્રાપ્ત કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ