ચૂંટણી / TMCની ફરિયાદ પછી બંગાળના પેટ્રોલપંપ માલિકોને ECનો આદેશ, ૭૨ કલાકમાં કરવું પડશે આ કામ

pm-modi-photo-petrol-pump-hoardings-should-be-removed-violates-poll-code-election-commission

ભારતના ચૂંટણી પંચે બુધવારે તમામ પેટ્રોલ પમ્પ ડીલરો અને અન્ય એજન્સીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફવાળી કેન્દ્રીય યોજનાઓના હોર્ડિંગ્સને તેમના પરિસરમાંથી 72 કલાકની અંદર દૂર કરે.

બ્રેકિંગ ન્યૂઝ