પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

PHOTO / નરેન્દ્ર મોદીએ લદ્દાખની મુલાકાત દરમિયાન કર્યુ હતુ આ કામ, જેના આ ફોટો- વીડિયો થઈ રહ્યા છે વાયરલ

pm  modi performed sindhu darshan puja at nimu the forward brigade place in ladakh

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લદ્દાખમાં નીમુના બ્રિગેડ સ્થાન પર સિંધુ દર્શન પૂજન કર્યુ હતું. પૂર્વ લદ્દાખમાં છેલ્લા કેટલાક સમયથી ઉદ્ભવેલા ભારત અને ચીન વચ્ચે લશ્કરી તણાવમાં કોઈ ઘટાડો થયો નથી. આવી સ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શુક્રવારે સવારે લદ્દાખની મુલાકાતથી બધાને આશ્ચર્ય થયું હતુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ