ભારત-જપાન સંબંધો / શ્રેષ્ઠ તો હજુ આવવાનું બાકી છે! જપાનના અગ્રણી અખબારમાં PM મોદીએ લખ્યો લેખ

pm modi penned an op ed on the vibrant relations between India and Japan here are the details

PM મોદી QUAD સંમેલનમાં ભાગ લેવા માટે Japan ની મુલાકાતે છે. તેમણે ત્યાંના એક ટોચના અખબારમાં ઓપીનિયન એડિટોરીયલ લખ્યો છે જેમાં તેમણે બંને દેશોના સંબંધોને વિશેષ, વ્યૂહાત્મક અને વૈશ્વિક ગણાવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ