BIG NEWS / મને શું ખબર કે અમારી આ છેલ્લી મુલાકાત હશે, આબેના નિધનથી PM મોદી દુઃખી, ભારતમાં રાષ્ટ્રીય શોક જાહેર

PM Modi pays tribute to former Japanese Prime Minister Shinzo Abe

પ્રિય મિત્ર શિન્ઝો આબે પર થયેલા હિંચકારા હુમલા બાદ નિધન થતાં PM મોદીએ આવતીકાલે એટલે કે, 9મી જુલાઈએ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ