બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Politics / PM Modi pay homage to Pandit Nehru rahul gandhi share a video on naheru

શ્રદ્ધાંજલિ / PM મોદી સહિતના દિગ્ગજોએ આપી પંડિત નહેરુને શ્રદ્ધાંજલિ, રાહુલ ગાંધીએ જુઓ કઈ રીતે કર્યા પરનાનાને યાદ

MayurN

Last Updated: 01:52 PM, 27 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દેશના પ્રથમ પ્રધાનમંત્રી શ્રી પંડિત જવાહરલાલ નહેરુજીની પુણ્યતિથિ. ઘણા દિગ્ગજો એ આપી પંડિતજીને શ્રદ્ધાંજલિ. દેશ આઝાદ થયાં પછીથી પોતાના નિધન સુધી નહેરુ રહ્યા હતા પ્રધાનમંત્રી.

  • 27 મે 1964 ના રોજ પંડિત જવાહરલાલનું નિધન થયું હતું
  • હાલના પ્રધાનમંત્રી મોદી સહિત ઘણા દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ 
  • પંડિત ભારત રત્ન એવોર્ડથી સન્માનિત 

વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે પણ આપી શ્રદ્ધાંજલિ 
દેશના પ્રથમ અને પૂર્વ પ્રધાન મંત્રીશ્રી પંડિત જવાહરલાલ નહેરુ ની આજે 58 મી પુણ્યતિથિ છે . આ સંદર્ભમાં હાલના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું તેણે ટ્વિટમાં લખ્યું છે કે "પંડિત જવાહરલાલ નેહરુજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ." આ સિવાય કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ એક વિડીયો શેર કર્યો છે અને લખ્યું છે કે " નિધનના 58 વર્ષ પછી પણ પંડિત જવાહર લાલ નહેરુજીના વિચાર, રાજનીતિ અને આપના દેશ પ્રત્યેનો દ્રષ્ટિકોણ એટલો જ પ્રાયોગિક છે જેટલો ત્યારે તેમના માટે હતો. ભારતના આ અમર પુત્રના મૂલ્ય હંમેશા આપણા કાર્ય અને વિવેકને માર્ગદર્શન કરતાં રહેશે. 

 

 

ગાંધી પરિવારે આપી નહેરુજીને શ્રદ્ધાંજલિ 
ગાંધી પરિવારે પંડિત નહેરુને શ્રદ્ધાંજલિ આપી હતી.શાંતિ વન પંડિત જવાહરલાલની સમાધિ સ્થળ ઉપર કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપતા ફોટોને કોંગ્રેસ ના ટ્વિટર એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યો હતો.

 

દિલ્હીના સીએમ એ પણ આપી શ્રદ્ધાંજલિ 
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ લખ્યું છે કે " પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ ની પુણ્યતિથિ પર આજે તેમને યાદ કરું છું."

 

રણદીપ સુરજેવાલાએ પણ કર્યું ટ્વિટ 
કોંગ્રેસ ના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ ટ્વિટ કરીને કહ્યું છે કે " આધુનિક ભારતના નિર્માતા અને ભારતને આર્થિક વિજ્ઞાનિક ઔદ્યોગિક અને વિભિન્ન ક્ષેત્રોમાં આગળ લઈ જવા વાળા ભારતના પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વર્ગીય પંડિત જવાહર લાલ નહેરુજીને એમની પુણ્યતિથિ ઉપર શત-શત નમન.

 

નહેરુજી ઓગસ્ટ 1947 દેશ આઝાદ થયાં પછીથી લઈને 27 મે 1964 પોતાના નિધન સુધી પ્રધાનમંત્રી રહ્યા હતાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ