Man Vs Wild / ઓબામા બાદ ડિસ્કવરીમાં છવાશે પ્રધાનમંત્રી મોદી, મંગળવારે રાત્રે 9 કલાકે પ્રસારણ

PM Modi on Discovery Channel’s ‘Man vs Wild’

ડિસ્કવરી ચેનલમાં ખતરનાક કાર્યક્રમ Man Vs Wildમાં બરાક ઓબામા  બાદ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નજરે પડશે. ઈન્ટરનેશનલ ટાઈગર ડેના દિવસે આ પ્રોગ્રામના સ્ટાર બેયર ગ્રિલ્સે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ અંગે માહિતી આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ