Howdy Modi / અમેરિકાની ધરતી પર PM મોદીએ એવી વાત કહી કે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષોને પણ ગમશે

PM Modi On Article 370 Howdy Modi Houston

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એનઆરજી સ્ટેડિયમમાં 50 હજાર લોકોની એક વિશાળ જનસભા સંબોધિ હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં અબકી બાર ટ્રમ્પ સરકાર કહ્યું હતું. ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે ભારતની સાથે મળીને ઇસ્લામિક આતંકવાદ સાથે લડીશું. આ દરમિયાન પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટર્મપને સહપરિવાર ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. ત્યારે અમેરિકાની ધરતી પરથી પીએમ મોદીએ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષોનો આભાર માન્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ