Video / 'થોડી તો શરમ રાખો', PM મોદીનો વીડિયો શેર કરીને પાક.ના વિપક્ષે શાહબાઝ સરકારને ઝાટકી

pm modi old video going viral in pakistan pti leaders targeting shehbaz sharif government

PM મોદીનો એક જૂનો વીડિયો પાકિસ્તાનમાં વાયરલ થઈ રહ્યો છે તેઓ કહી રહ્યાં છે કે 'પાકિસ્તાનને ભીખનો કટોરો લઈ ભીખ માંગવા પર મજબૂર કરી દીધું છે'. વીડિયોને શેર કરીને પાકિસ્તાનનાં વિપક્ષનાં નેતા શહબાઝ શરીફની આલોચના કરી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ