PHOTOS / કોણ છે આ ગોલુ-મોલુ CUTE છોકરો, જેની PM મોદીની સાથે તસવીર થઈ વાયરલ, રાજનેતાઓ કરે છે વ્હાલ

PM modi met patna MP grandson aryaveer yadav, photos went viral of ramkripal yadav's grandson

થોડા દિવસો પહેલાં એક નાના બાળકે PM મોદી સાથે મુલાકાત કરી હતી. તે સમયે વડાપ્રધાને સ્વચ્છ ભારતને લઈને વાતચીત કરી. જાણો કોણ છે આ બાળક અને શું કહ્યું પ્રધાનમંત્રીએ ?

બ્રેકિંગ ન્યૂઝ