ન્યૂયૉર્ક / અમેરિકાએ ઈરાન પર લગાવેલ પ્રતિબંધ વચ્ચે PM મોદીની ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે મુલાકાત

PM Modi meets Iranian President Hassan Rouhani in NewYork

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે મુલાકાત કરી. બન્ને દેશોના પ્રતિનિધિ મંડળ દરમિયાન હાજર રહ્યાં. બન્ને દેશો વચ્ચે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી. બન્ને નેતાઓ વચ્ચે આ મુલાકાત ન્યૂયૉર્કમાં થઇ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ