દિલ્હીમાં 'મેગા ડિલ' / હૈદરાબાદ હાઉસમાં ટ્રમ્પ અને મોદી વચ્ચે દ્વિપક્ષીય વાર્તા, ડિફેન્સ ડિલ પર લાગી શકે છે મહોર

PM Modi meets Donald Trump at Hyderabad House

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતનો આજે બીજો દિવસ છે. ટ્રમ્પને આજે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યારબાદ ટ્રમ્પે મહાત્મા ગાંધીજીને રાજઘાટ પર જઇ શ્રદ્ધાંજલિ અપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ