150મી જયંતી / PM મોદીના ઘરે ભેગું થયું આખું બૉલીવુડ, ગુજરાત માટે કલાકારોને કરી આ અપીલ

PM Modi Meets Bollywood Stars Mahatma Gandhi 150th birth anniversary

મહાત્મા ગાંધીની 150મી જયંતી વર્ષને લઇ કલા અને સિનેમા જગતની દિગ્ગજ હસ્તિઓ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી. આ કાર્યક્રમનું આયોજન લોક કલ્યાણ માર્ગ સ્થિત પીએમ આવાસ પર થયું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x