સંબોધન / PM મોદીએ મુખ્યમંત્રીઓને એલર્ટ રહેવા આપી સૂચના, બાળકોમાં વધતાં કોરોનાના કેસ પર વ્યક્ત કરી ચિંતા

pm modi meeting with chief ministers for corona cases in india

દેશમાં વધતા જતા કોરોનાના કેસો વચ્ચે PM મોદીએ મુખ્યમંત્રીઓને સંબોધન કરતા જણાવ્યું કે, 'દેશમાં વધતાં કેસ પર તમામ રાજ્યોએ ઍલર્ટ રહેવાની જરૂર છે.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ