મહામારી / ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાનની તૈયારીઓ અંગે CM રૂપાણીએ પ્રધાનમંત્રી મોદીને કર્યા માહિતગાર

pm modi meeting with chief minister vijay rupani corona vaccine gujarat

દેશભરમાં આગામી 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ થશે. ત્યારે રસીકરણ અભિયાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્ય સરકારોને આ અંગે માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ યોજી ચર્ચા કરી હતી. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ