દિલ્હી / PM મોદીની બેઠક બાદ મોટો નિર્ણય : CBSEની ધોરણ 10ની પરીક્ષા રદ, ધોરણ 12ની મોકૂફ

PM MODI MEETING ON Board Exam 2021

CBSEની બોર્ડની પરીક્ષાઓ મુદ્દે પીએમ મોદીએ આજે જ તાબડતોબ બેઠક બોલાવી છે જેમાં શિક્ષણમંત્રી સહિત અધિકારીઓ સામેલ થશે.

બ્રેકિંગ ન્યૂઝ