બંધબારણે બેઠક / આજે મોદી- મમતા વચ્ચે કલકત્તામાં ગુપ્ત બેઠક, શું CAA અને NRC વિશે ચર્ચા કરશે?

PM Modi May Share Stage With Mamata Banerjee During Kolkata Visit

નાગરિકતા સંશોધન કાયદો CAA અને NRC ને લઈને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલાં TMCના ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાની બે દિવસીય યાત્રાને લઇને કોલકાતા પહોંચી રહ્યાં છે. કોલકત્તાના એક ઉચ્ચ સ્તરીય અધિકારી દ્વારા મળતી માહિતી અનુસાર મોદી અને મમતા વચ્ચે કોલકત્તામાં આજે સાંજે બંધબારણે ગુપ્ત બેઠક યોજાશે. આ સાથે પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળમાં ચર્ચા થઈ રહી છે કે શું મમત અને મોદી CAA અને NRC મુદ્દે ચર્ચા કરશે?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ