અદ્ભૂત સંસદ / PM મોદી આલિશાન અને નવા સંસદ ભવનનું આ દિવસે કરી શકે છે ઉદ્ઘાટન, જાણો આ શાનદાર બિલ્ડિંગની ખાસિયતો

PM Modi may inaugurate the luxurious and new Parliament building on May 26, know the features of this magnificent building

નવું સંસદ ભવન પૂર્ણ થયું છે. નવનિર્મિત સંસદ ભવનનું ઔપચારિક ઉદ્ઘાટન આ મહિનાના અંત સુધીમાં થવાની શક્યતા છે. તેનું ઉદ્ઘાટન 26 મેના રોજ થઈ શકે છે, જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ વર્ષ પહેલા 2014માં પદના શપથ લીધા હતા.

બ્રેકિંગ ન્યૂઝ