Video / PM મોદીનો વીડિયો યુટ્યુબ પર બરાબરનો ટ્રોલ થયો, છ લાખ નજીક Dislikeનો આંકડો

PM Modi mann ki baat video get trolled in youtube

દેશમાં આત્મનિર્ભર ભારત માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં વડાપ્રધાન મોદીએ દેશમાં જ રમકડા બનાવવા મુદ્દે મન કી બાતમાં હાંકલ કરી, પરંતુ તે વીડિયો યુટ્યુબમાં ખૂબ ખરાબ રીતે 'ધોવાઈ ગયો' છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ