ગર્વની વાત / ભારતે યુનિકોર્ન કંપનીઓની સંખ્યાના મામલે સદી ફટકારી, સ્ટાર્ટ અપની દુનિયા ન્યુ ઈન્ડિયાના સ્પિરિટને દર્શાવે છે: PM મોદી

pm modi mann ki baat talks about 100 unicorns in india ahead of us uk pm praises youth

''તમે ટીમ ઈન્ડિયાના ખેલાડીની સદી જોઈને ખુશ થતાં હશો પણ ભારતે યુનિકોર્નની સંખ્યાનાં મામલે સદી ફટકારી છે. આ દરેક ભારતીય માટે ગર્વની વાત છે.'' PM MODI એ MANN KI BAAT માં યુવાનોના વખાણ કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ