લોકડાઉન / ગૃહ મંત્રાલયે લૉકડાઉન 5.0 અંગે કરી સ્પષ્ટતા, ટ્વિટ કરી કહ્યું- આ સમાચાર પાયાવિહોણા

PM Modi mann ki baat coronavirus lockdown

કેટલાક મીડિયા સંસ્થાનો તરફથી લૉકડાઉનના પાંચમાં તબક્કાને લઇને કેટલાક પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આના પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારના દાવાઓમાં કોઈ દમ નથી. ગૃહ મંત્રાલયે પોતાના સ્પષ્ટીકરણમાં સ્પષ્ટ કહ્યું છે કે, લૉકડાઉન 5.0ના સમાચાર પાયાવિહોણા છે. ધ્યાર રહે કે લૉકડાઉનની રૂપરેખા રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નક્કી કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ