બ્રેકિંગ ન્યુઝ
VTV / PM Modi Man vs. Wild episode in top trending breaks world record of super bowl 53
Dhruv
Last Updated: 02:24 PM, 18 August 2019
ADVERTISEMENT
So proud of this - thank you team! https://t.co/Y1TUnDRPhd
— Bear Grylls (@BearGrylls) August 16, 2019
ADVERTISEMENT
હકીકતમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર મેન વર્સિસ વાઇલ્ડ શોને વિશ્વભરમાં 360 કરોડથી પણ વધારે વ્યૂઝ મળ્યાં છે. આ સાથે જ આ શો સોશિયલ મીડિયા પર સૌથી વધારે ટ્રેન્ડ કરનાર શો બની ગયો છે. પ્રધાનમંત્રી મોદીએ મેન વર્સિસ વાઇલ્ડના આ એપિસોડે ટીવીનાં ફેમસ શો સુપર બાઉલને પણ પાછળ છોડી દીધો છે. આ શોને સોશિયલ મીડિયા પર 340 કરોડ જેટલાં વ્યૂઝ મળ્યા હતાં.
વૈશ્વિક સ્તરે પણ ટૉપ પર રહી આ શૉની વ્યૂઝઃ
હાલમાં પણ આની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જાણકારી અનુસાર આ શોની છાપ માત્ર ભારતમાં નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ એક અલગ જ છાપ ઉભી કરી હતી. શોનાં હૉસ્ટ બેયર ગ્રિલ્સે પણ આ ઉપલબ્ધતાને લઇ પોતે ખુશી વ્યક્ત કરી હતી. આ શોનું પ્રસારણ વિશ્વભરમાં 180થી પણ વધારે દેશોમાં કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે આ શોનું શૂટિંગ ઉત્તરાખંડનાં જિમ કૉર્બેટ પાર્કમાં કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.