મન કી બાત / PM ના ભાષણમાં દેખાઈ ચૂંટણીવાળા રાજ્યોની ઝલક, ઉધઈની માફક દેશને ખોખલો કરી રહ્યો છે ભ્રષ્ટાચાર

PM MODI MAN KI BAAT

પ્રધાનમંત્રી મોદીએ નવા વર્ષના પ્રથમ મહિનામાં મન કી બાત કાર્યક્રમને સંબોધન કર્યું છે. આ દરમિયાન પીએમના સંબોધનમાં ચૂંટણીવાળા રાજ્યોની ઝલક સ્પષ્ટ દેખાઈ રહી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ