મુલાકાત / PM મોદી સપ્ટેમ્બરમાં અમેરિકા જાય તેવી શક્યતા, જળવાયુ પરિવર્તન સયુંક્ત બેઠકમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના

PM Modi Likely To Attend UN General Assembly Meet In September

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની આગામી બેઠક માટે સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે જાય તેવી શક્યતા છે. પીએમ મોદી આ મુલાકાત દરમિયાન હ્યૂસ્ટનમાં ભારતીય મૂળના અમેરિકાનો સંબોધન કરશે. ભારતીય સમૂદાયના નેતાઓએ આ અંગેની શુક્રવારે આ અંગેની જાણકારી આપી હતી. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ