પ્રવાસ / અરૂણ જેટલીના નિધન બાદ વિદેશ પ્રવાસની વચ્ચે PM મોદી લઇ શકે આ નિર્ણય

PM Modi Likely To Attend Last Rites Of Arun Jaitley

ભારતનાં પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ 66 વર્ષની ઉંમરે દિલ્હીની AIIMS ખાતે શનિવારે બપોરે 12.07 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમયે દેશના પ્રધાનમંત્રી અને અરૂણ જેટલીના જીગરજાન મિત્ર નરેન્દ્ર મોદી હાલ વિદેશ યાત્રાએ છે. ત્યારે સૂત્રો અનુસાર પોતાનો આગળનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને બહેરીનમાં શ્રીનાથજી મંદિરનું ઉદ્ઘાટન કરીને બપોરે અરૂણ જેટલીની અંતિમ વિધિમાં સામેલ થઈ શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ