ફીટ ઇન્ડિયા / VIDEO : PM મોદીએ કોહલીને કહ્યું, ફિટનેસને કારણે દિલ્હીના છોલે ભટૂરેને નુકસાન ગયું હશે

PM Modi light conversation with virat kohli on Fit India one year anniversary

ફીટ ઈન્ડિયા મુવમેન્ટના એક વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અનેક હસ્તીઓ સાથે વાત કરી હતી. વડાપ્રધાને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે પણ ચર્ચા કરી હતી

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x