બ્રાઝિલ / બ્રિક્સ સંમેલન આજથી, આંતક વિરોધી સહયોગ પર PM મોદી કરશે વાતચીત

PM Modi leaves for Brazil to attend 11th BRICS summit

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11માં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા બ્રાઝિલ પહોંચ્યાં છે. પીએમ મોદી બ્રાઝિલની રાજધાની બ્રાસિલયામાં આયોજીત થનારા આ સંમેલનમાં આતંકવાદ વિરોધ સહયોગ પર ભાર મુકશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ